Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

સ્ટાર્ટઅપની રેસમાં ગુજરાતની મહિલાઓ વધી

પાછળના બે વર્ષ કરતાં મહિલા ડિરેક્ટર વાળા સ્ટાર્ટઅપ બમણા થયા.

ગુજરાતમાં મહિલાઓની આગેવાની હેઠળ ચાલતા સ્ટાર્ટઅપની સંખ્યામાં પાછળના વર્ષો કરતાં વધારો થયો છે. 


જેમાં ખાસ કરીને મહિલા ડિરેક્ટર હોય તેવા સ્ટાર્ટઅપ માં બે વર્ષમાં બમણો વધારો થયો છે. જ્યાં મહિલા ડિરેક્ટર હોય તેવા સ્ટાર્ટઅપ 2021માં 731 હતા. જે 2023માં 1431 થયા છે. 
ગુજરાતમાં મોટા પ્રમાણમાં બિઝનેસ ક્ષેત્રે મહિલાઓ પણ હવે રેસમાં જોવા મળી રહી છે.
દેશમાં ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર હોય તેવા સ્ટાર્ટઅપમાં મહારાષ્ટ્ર 2911ના આંકડા સાથે પ્રથમ, બીજા સ્થાને ઉત્તર પ્રદેશ 1780, ત્રીજા સ્થાને દિલ્હી 1602 અને ગુજરાત 5માં સ્થાને છે.
કોવિડ પછી આ આંકડાઓ વધ્યા છે. ગુજરાતની સ્ત્રીઓનો આ વિકાસ અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણા રૂપ છે.  

ગુજરાતમાં ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર હોય તેવા સ્ટાર્ટઅપ 

વર્ષ -સંખ્યા 

2017-77 
2018-199 
2019-272 
2020- 347 
2021-765 
2022-932 
2023-1431

2023ના આંકડા મુજબ સ્ટાર્ટઅપમાં મહિલા ડિરેક્ટર 
રાજ્ય-સંખ્યા 

મહારાષ્ટ્ર-2911 
ઉત્તર પ્રદેશ-1780 
દિલ્હી-1602
કર્ણાટક- 1501 
ગુજરાત-1431 
તમિલનાડુ-1331

જ્યાં આઈ-ટી સર્વિસ, હેલ્થ કેર, એજ્યુકેશન, ફૂડ એન્ડ બેવરેજ, હ્યુમન રિસોર્સ, રિન્યુએબલ એનર્જિ, પ્રોફેશનલ સર્વિસ વગેરે જગ્યાઓ પર આ સ્ત્રીઓએ ડંકો વગાડ્યો છે.

Published by: Kunal Solanki
Published on: Nov 11, 2024
2 LIKE
SHARE
58 VIEWS

MORE NEWS