ચાલો ઉત્તરાયણને અબોલા જાનવર માટે સેફ બનાવીએ!
ઘાયલ પક્ષીની મદદ માટે હેલ્પલાઇન નંબર

ઉત્તરાયણ 2025ના તહેવારમાં કોઈ પક્ષીને દોરી વાગવાથી ઇજા પહોંચી હોય તો નીચે આપેલ નંબરનો સંપર્ક કરી માનવ ધર્મ નિભાવવો આપણી સૌની ફરજ!
➤ નોંધ : જો કોઈ પક્ષી ઘવાયેલી હાલતમાં હોય તો કાણાંવાળા બોક્સમાં તેને રાખી નીચે આપેલ સંસ્થા પર પહોંચાડવા અથવા તેમનો સંપર્ક કરી તેમને સોંપવા.
➞ વાંદરા / નીલગાય જેવા પ્રાણીઓ ઘવાયા હોય તો વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરનો (બોડકદેવ) સંપર્ક કરવો : 7600009845 / 46
➞ તથા અન્ય ગવર્મેન્ટ વાઇલ્ડ લાઈફ કેર સંસ્થાના સંપર્ક માટે 1962 / 1926 ડાયલ કરો


