Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 આવી ગયો છે!

Updated on 09-01-2025 12:48

11 થી 14 જાન્યુઆરી સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે.

ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત ટુરિઝમ દ્વારા 11 થી 14 જાન્યુઆરી દરમિયાન વલ્લભસદન પાસેના રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન થનાર છે.

દેશ વિદેશથી પતંગ ઉડાવવાના રસિયાઓ અહિં આવશે અને મોજ માણશે.

➨ આ વર્ષે રિવરફ્રન્ટ પર 47 દેશના 143 વિદેશી પતંગબાજો અહિં આવશે. 
➨ દેશના 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો અહિં આવશે. 
➨ તથા ગુજરાતના 11 જિલ્લામાંથી 417 જેટલા પતંગબાજો આ વખતે પેચ લડાવશે. 

ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025માં યોજાનાર વિવિધ કાર્યક્રમો

➤ આંતરરાષ્ટ્રીય તથા દેશના પતંગબાજોની પરેડ 
➤ નાઈટ કાઇટ ફ્લાઇંગ 
➤ કલ્ચરલ પ્રોગ્રામ 
➤ કાઇટ મેકિંગ વર્કશોપ 
➤ હેન્ડીક્રાફ્ટ તેમજ રિફ્રેશમેન્ટ સ્ટોલ

મકરસંક્રાંતિ ( ઉત્તરાયણ ) દરમિયાન યોજાતો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ગુજરાતની ઓળખાણ બની ગયું છે. દેશ-વિદેશના મહેમાનો આ દિવસોની આતુરતાથી રાહ જોતાં હોય છે.

દર વર્ષે હજારો લોકો આ ફેસ્ટિવલમાં ભાગ લેતા હોય છે. અને તેઓને પતંગબાજી કરતાં નિહાળવા લાખો લોકો અહિં આવતા હોય છે.

જ્યાં વિવિધ પ્રકારની પતંગો ઊડતી જોવા મળે છે.

અમદાવાદ સિવાય કેવડીયા, સુરત, કચ્છ-ધોરડો અને શિવરાજપુરમાં ગુજરાત ટુરિઝમ ધ્વારા પતંગ મહોત્સવ યોજાય છે.

ગત વર્ષે અમદાવાદમાં યોજાયેલ પતંગ ઉત્સવમાં 850 લોકોએ ભાગ લીધો હતો. પરંતુ આ વર્ષે સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.  

Published by: Kunal Solanki
Published on: Jan 09, 2025
2 LIKE
SHARE
69 VIEWS

MORE NEWS