Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

અમદાવાદમાં શરુ થયું વૃક્ષ ગણતરી અભિયાન.

1 વર્ષ ચાલશે શહેરના વૃક્ષોની ગણતરી.

અમદાવાદમાં પહેલી વખત થશે વૃક્ષોની ગણતરી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે વૃક્ષ ગણતરી અભિયાનનો પ્રારંભ

આ પહેલા 2012માં 25 લાખ વૃક્ષો હતા. તેવો અંદાજિત આંકડો માનવામાં આવતો હતો.

શહેરમાં ગતવર્ષ દરમિયાન થ્રી મિલિયન ટ્રી વાવવાનું અભિયાન ચલાવાયુ હતું.

આ બધાની વચ્ચે વૃક્ષ ગણતરીના નિયમ મુજબ 3 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા આને 10 સેમીથી વધુ ઘેરાવો ધરાવતા વૃક્ષોને જ આ ગણતરીમાં સામેલ કરવામાં આવશે. 

ગણતરી કરેલા વૃક્ષોને તેના ચોક્કસ સ્થાન સાથેની માહિતીને ગૂગલ મેપમાં ઉમેરવામાં આવશે.

વૃક્ષ ગણતરી અભિયાનનો ફાયદો શું ?

➨ શહેરમાં કેટલા વૃક્ષો છે. તેની ચોક્કસ માહિતી મળશે. 
➨ કયા કયા એરિયામાં કેટલા વૃક્ષ! કેટલું ગ્રીન કવર છે. તે જાણવા મળશે. 
➨ કયા વિસ્તારમાં વધુ વૃક્ષો ઊગાડવાની જરૂરત છે. તે જાણી શકાશે. 
➨ શહેરમાં કઈ કઈ પ્રજાતીના વૃક્ષો છે. તેની જાણ થશે. 
➨ વૃક્ષની કઈ પ્રજાતિ શહેરમાંથી લુપ્ત થઈ રહી છે. તે જાણી શકાશે. 
➨ લીમડો, વડ, પીપળો જેવા વૃક્ષોની માત્રા ખબર પડશે.
➨ કયા વૃક્ષ કેટલા જૂના છે. તેની પણ માહિતી મળશે.

તમામ વૃક્ષો પર તેની ચોક્કસ માહિતી સાથેનો QR કોડ લગાવવામાં આવશે. 

Published by: Kunal Solanki
Published on: Jan 04, 2025
3 LIKE
SHARE
55 VIEWS

MORE NEWS