થલતેજ અંડરપાસમાં અકસ્માત
કોંક્રિટ ટેન્કરે ગાડીઓ અડફેટે લીધી.
.gif)
શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતના કેસોમાં બઢોતરી જોવા મળી રહી છે.
ગઈકાલ શુક્રવારે 27 ડિસેમ્બરના રોજ સાંજે 8:30 આસપાસ થલતેજ અંડરપાસ પાસે અકસ્માત સર્જાયો. જેમાં એક કોંક્રિટ ટેન્કરે 3 કારને અડફેટે લીધી હતી.
.png)
અકસ્માતને કારણે SG હાઇવે પર 2 km સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
છેલ્લા બે દિવસમાં શહેરમાં ઘણા અકસ્માતના કિસ્સા જોવા મળ્યા. લોકો વાહનની ઝડપના લીધે અથવા ડ્રિંક-એન્ડ-ડ્રાઈવ જેવા કિસ્સાઓમાં સહિતના કારણોથી વાહન અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અને અમૂલ્ય જીવ ઘુમાવી છે.