મ્યુનિ.એ લગાવ્યા સ્માર્ટ પાર્કિંગ લોક
સમય મુજબ પેમેન્ટ કરી મૂકી શકાશે વાહન
.gif)
સિટીમાં લાગશે ઓન સ્ટ્રીટ સ્માર્ટ પાર્કિંગ લોક
થોડા સમય પહેલા પાયલોટ પ્રોજેક્ટ તરીકે સિંધુભવન રોડ પર સ્માર્ટ પાર્કિંગ લગાવવામાં આવ્યા હતા. જે સફળ રહેતા હવે શહેરમાં અન્ય 4 સ્થળો પર આવા સ્માર્ટ પાર્કિંગ લોકો લગાવવામાં આવશે.
જ્યાં CG રોડ, સોબો સર્કલ થી મેરી ગોલ્ડ સર્કલ, જાયડ્સ હોસ્પિટલ થી હેબતપુર રોડ તથા મીઠાખળી સર્કલ થી લો ગાર્ડન રોડ પર લાગશે આવા સ્માર્ટ લોક.
આ સ્માર્ટ પાર્કિંગ લોક 4 વ્હીલ માટે રહેશે. પાર્કિંગમાં ગાડી મૂક્યા બાદ 5 મિનિટ ફ્રી ત્યાર બાદ સમય મુજબ પેમેન્ટ કરવાનું રહેશે