સિંધુભવનની છત્રીઓ અસ્ત-વ્યસ્ત
જાળવણી જરૂરી!
.gif)
અમદાવાદની રોનક સમા સિંધુભવન રોડ પર નવરાત્રી સમયથી શણગાર રૂપે લાગેલ છત્રીઓની દશા અસ્તવ્યસ્ત થઈ.
સાથે સાથે આ છત્રીઓ અવર-જવર કરતાં વાહન ચાલકો પર પણ પડી શકે તેવી સ્થિતિમાં છે.
.png)
આ ઉપરાંત ડેકોરેશનને ટેકો આપવા લાગેલા સહારાને પણ કોઇ વાહન દ્વારા ટક્કર વાગતા તે અટકી રહ્યો હતો. જેને તાત્કાલિક ધોરણે રીપેર કરી દેવામાં આવ્યો છે.
નવરાત્રી-દિવાળી દરમ્યાન શહેરનમાં સૌથી લોકપ્રિય બનેલા ફોટોગ્રાફી સ્પોટની જાળવણી વધુ સારી રીતે થાય તો તે રોનક જનતા માટે બરકરાર રહે તેમ છે.