આજથી શાસ્ત્રી બ્રિજ (વિશાલા) ખુલ્લો મુકાયો!
લાંબા સમયથી સમારકામ માટે વિવાદમાં હતો!
.gif)
લાંબા સમયથી ચર્ચામાં રહ્યા બાદ સમારકામ હેઠળ મૂકેલો શાસ્ત્રી બ્રિજ આજથી લોકોની અવર-જવર માટે ખુલ્લો મુકાયો.
વિશાલા અને બીજી તરફ પીરાણા-નારોલ તરફ જતો શાસ્ત્રી બ્રિજ (વિશાલા બ્રિજ) આજ રોજથી અવર-જવર માટે ખુલ્લો મુકાયો.
.png)
રોજના 1 લાખથી વધુ વાહન ચાલકોને અવર-જવરમાં લાભ મળશે. તથા હવે બ્રિજ અવર-જવર માટે સંપૂર્ણ સુરક્ષિત છે.