કેન્સરને આપી શકાશે માત!
રશિયાની જાહેરાત! રશી શોધી.
![](https://pdsahmdabad.s3.ap-south-1.amazonaws.com/Upload/NewsDetailsDocuments/12-2024/ck-editor-horizontal file (12).png)
રશિયાની મોટી જાહેરાત. જે હોય શકે છે સદીની સૌથી મોટી જાહેરાત!
રશિયાએ mRNA આધારિત કેન્સર રસી વિકસાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે, જે 2025ના શરૂઆતમાં જાહેર ઉપયોગ માટે ઉપલબ્ધ બનાવવાની યોજના છે.
આ રસી રોગપ્રતિકારક તંત્રને કેન્સર સેલ્સને ઓળખવા અને નષ્ટ કરવા માટે તાલીમ આપશે, tumorના વિકાસ અને મેટાસ્ટેટિસને અટકાવશે.
પ્રારંભિક પરીક્ષણોમાં tumorને દબાવવાની અને કેન્સરનું ફેલાવો ઓછું કરવાની અસરકારકતા સાબિત થઈ છે.
આ રસી કેન્સર પીડિતોને મફત આપવામાં આવશે. કેન્સર પીડિતો માટે રાહતની શ્વાસ.