Explore

23-06-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

23-06-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

ફેબ્રુઆરીથી ઘરે બેઠા નીકળશે લર્નિંગ લાયસન્સ

MCQ પરીક્ષા ઘરેથી પણ આપી શકાશે!

હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે

અમદાવાદ સહિત ગુજરાતની તમામ આરટીઓમાંથી લર્નિંગ લાયસન્સ હવે ઘરે બેઠા પરીક્ષા આપીને નિકાળી શકાશે

હવે આરટીઓમાં જઈને MCQ પરીક્ષા આપવાથી છુટકારો મળશે.

આરટીઓના અધિકારીના જણાવ્યા મુજબ હાલ આ સુવિધા પરીક્ષણ હેઠળ છે. લગભગ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી જ આ સુવિધાને જાહેર કરવામાં આવશે.

ઉપરાંત 15 પ્રશ્નોમાંથી 9 જવાબ સાચા પડે તો લાયસન્સની પરીક્ષામાં પાસ ગણાશે.

ઘરે બેઠા પરીક્ષા આપવા માટે આ મુજબની પ્રોસેસ રહેશે.

➤ આરટીઓના પરિવહન પોર્ટલ પર જાવ. 

➤ લર્નિંગ લાયસન્સ એપ્લાય કરવાના ઓપ્શનમાં બે ઓપ્શન જોવા મળશે. 

➤ ઘરે બેઠા પરીક્ષા આપવી છે કે કચેરી પર ? તે સિલેકટ કરો. 

➤ ત્યાર બાદ આગળની પ્રક્રિયા થશે.

હાલ આરટીઓ કચેરી તથા આઇટીઆઇ માંથી નીકાળી શકાય છે લર્નીગ લાયસન્સ. 

Published by: Kunal Solanki
Published on: Jan 24, 2025
2 LIKE
SHARE
87 VIEWS

MORE NEWS