ચંદ્રનગર બ્રિજ પર અકસ્માત! એકનું મોત
બંધ BRTS સાથે એક્સેસ વ્હીકલ અથડાયું હતું.
.gif)
ચંદ્રનગર આંબેડકર બ્રિજ પર નાબાલિક બાળકોનું બંધ પડેલી BRTS સાથે અકસ્માત. એક નાબાલિકનું મોત 2ને સારવાર અર્થે ખસેડાયા.
ચંદ્રનગરથી દાણીલીમડાને જોડતા બ્રિજ પર ગઈ કાલે રાત્રે એક BRTS બસ પંચર થયેલી હાલતમાં સાઈડમાં બંધ ઊભી હતી. જ્યાં ગઈ કાલે રાત્રે 3 નબાલિક બાળકો એક્સેસ વ્હીકલ લઈને ત્રણ સવારી જઈ રહ્યા હતા. અને આ પંચર થયેલી BRTS બસ સાથે અથડાતાં ઘટના સ્થળે જ એકનું કરુંણ મોત અને બેને સારવાર અર્થે ખસેડાયા હતા.