ગ્વાલિયા વનક્કમના ફૂડમાંથી જીવાત નિકળી
Updated on 18-01-2025 17:56
પ્રહલાદનગરના રેસ્ટોરન્ટની ઘટના!
.gif)
પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ગ્વાલિયા વનક્કમ રેસ્ટોરન્ટમાં ખાધ્ય પદાર્થમાંથી જીવતી જીવાત નિકળી હોવાનું સામે આવ્યું.
મન માંગી રકમ લઈને આવું વર્તન! કેટલું વ્યાજબી ? શું ફૂડ વિભાગ આવા એકમોને ચેક કરે છે ?