રાજકોટ ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ ભભૂકી!
Updated on 11-12-2024 16:50
2000થી વધુ લોકો અહિં કામ કરે છે!
રાજકોટના લોધિકાના મેટોડા GIDCમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ. દૂર સુધી ધુમાળાના ગોટા દેખાયા.
ઇલેક્ટ્રીકટ શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાની માહિતી મળી છે. ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી.
આ ફેક્ટરીમાં 2000થી વધુ લોકો કામ કરે છે. આગ લગતા મોટેભાગે બધા બહાર દોડી આવ્યા છે, જે ફસાયા હતા તેઓને બહાર નિકાળી લેવાયા છે. જાનહાનિના કોઈ સમાચાર નથી.