Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

નરોડામાં કારીગરનું કાટમાળમાં દટાઈ જતાં મોત!

Updated on 27-11-2024 16:52

ગટરલાઇન નાખતી વખતે ભેખડ ઘસી જતાં આ અકસ્માત સર્જાયો.

શહેરના નરોડા વિસ્તારમાં ગટરલાઈન નાખતી વખતે ભેખડ ઘસી પડતાં એકનું મોત

અમદાવાદમાં નરોડા વિસ્તારના હંસપુરા તળાવ ખાતે ગટરલાઇન માટે ખોદકામ ચાલી રહયું હતું. 24 તારીખના રોજ 4 વાગ્યે કામ દરમિયાન કારીગર જયેશકુમાર વળવી (ઉંમર-22 રહેવાસી કૃષ્ણનગર મ્યુનિસિપલ ગ્રાઉન્ડ, મૂળ દાહોદ) અને બીજો કારીગર કિરણ વળવી ત્યાં કામ કરી રહ્યા હતા. ખોદેલી ગટરલાઇનમાં પાઇપ નાંખવાનું કામ ત્યાં ચાલી રહયું હતું. તે સમયે જ્યારે JCB મશીન દ્વારા પટ્ટાથી બાંધેલી પાઇપને નીચે ઉતારવામાં આવી રહી હતી. તે સમયે આ બંને કારીગર ત્યાં ગટરલાઇનમાં ઉતાર્યા હતા. 

ત્યારે જયેશ વળવી તે પાઇપનો JCB મશીન સાથે બાંધેલ પટ્ટો ખોલતાજ તેમાંથી પત્થરો અને માટી પડતાં જયેશ વળવી અને કિરણ વળવી ત્યાં કાટમાળમાં દટાઈ ગયા. બંનેને ત્યાંથી બહાર કાઢી સારવાર હેઠળ મોકલવામાં આવ્યા હતા. નરોડા વિસ્તારની પ્રાઇમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં જ ત્યાં હાજર ડોક્ટરે જયેશ વળવીને મૃત ઘોષિત કર્યા હતા.

નરોડા પોલીસે અકસ્માતથી મૃત્યુનો કેસ બનાવી તપાસ હાથ ધરી છે. 
 

Published by: Kunal Solanki
Published on: Nov 27, 2024
2 LIKE
SHARE
46 VIEWS

MORE NEWS