Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

અમદાવાદના 20 રેલ્વે સ્ટેશનનું રી-ડેવલપમેન્ટ

કાલુપુર અને સાબરમતી રેલ્વે સ્ટેશનનું કાયા પરિવર્તન હાલ જોરશોરથી શરૂ

 

હવે નવા રૂપમાં જોવા મળશે અમદાવાદને તેના 20 રેલ્વે સ્ટેશન.

અમૃત ભારત યોજના હેઠળ ભારતમાં  ઘણા રાજ્યોના રેલ્વે સ્ટેશનના ડેવલપમેંટ કરવામાં આવી રહ્યા છે, જેમાં અમદાવાદના 20 જેટલા રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે.

હાલ આ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદના કાલુપુર અને સાબરમતી રેલ્વે સ્ટેશનનું ડેવલપમેંટ ગતિમાં છે.

આવનારા સમયમાં અમદાવાદના અસારવા, મણિનગર , વટવા ,ચાંદલોડિયા ,વિરમગામ સહિતના રેલ્વે સ્ટેશન ડેવલપ કરાશે.

 

Published by: Kunal Solanki
Published on: Nov 05, 2024
5 LIKE
SHARE
96 VIEWS

MORE NEWS