Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

નિકોલમાં વહેલી સવારે મોબાઈલની દુકાનમાં આગ ચાંપી!

6 મહિના પહેલા થયેલી અદાવતનો આ રીતે લીધો બદલો.

નિકોલ વિસ્તારના ખોડિયાર જ્યોત સોસાયટી નજીક મોબાઈલ મેકઅપ નામની દુકાનમાં જાણભેદુ વ્યક્તિઓએ આગ ચાંપી!

આજથી છ મહિના પહેલા ઉધારીમાં સામાન લેવા બાબતે થઈને 4 લોકોએ દુકાનમાં મારામારી કરી હતી. આ ઘટના બાદ બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આજે 11 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 4 લોકોનું ટોળું દુકાન બહાર આવ્યું હતું અને બંધ દુકાનમાં પેટ્રોલ છાંટી આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. દુકાનના શટરની અંદર કાચનો દરવાજો હોવાથી સદનસીબે કોઈ માલહાની થઈ નથી. 

આ અંગે દુકાનદારને જાણ થતાં તેણે નિકોલ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિના નામ સાથે 3 બીજી અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.   

Published by: Kunal Solanki
Published on: Dec 11, 2024
2 LIKE
SHARE
67 VIEWS

MORE NEWS