IPS અધિકારીઓની બદલી!
રાજ્યમાં એક સાથે પોલીસ તંત્રમાં મોટો ફેરફાર
ગૃહ વિભાગે રાજ્યા 25 જેટલા IPS અધિકારીઓની બદલી કરી!
ધિકારીનું નામ | હાલની જગ્યા | બદલીની જગ્યા |
ડૉ.રાજકુમાર પાંડિયન | એડીજીપી, સીઆઇડી ક્રાઇમ
| એડીજીપી, લૉ-ઓર્ડર, ગાંધીનગર
|
અજયકુમાર ચૌધરી
| પોલીસ કમિશનર (સ્પે.) અમદાવાદ | એડીજીપી, વુમન સેલ, ગાંધીનગર
|
એમએલ નિનામા
| જેસીપી (ક્રાઈમ-ટ્રાફિક), વડોદરા | આઇજીપી, સ્ટેટ ટ્રાફિક, ગાંધીનગર
|
વિધિ ચૌધરી
| નિમણુંક બાકી હતી
| એસીપી (સ્પે.બ્રાન્ચ), અમદાવાદ |
જયપાલસિંઘ રાઠોડ
| આઈજીપી, રાજકોટ, ગ્રામીણ
| એસીપી, સેક્ટર-2, અમદાવાદ
|
ડૉ.લીના પાટિલ | એસીપી, ઝોન-૩, વડોદરા શહેર
| એસીપી (ક્રાઇમ-લૉ-ઓર્ડર), વડોદરા
|
ડૉ. સુધીરકુમાર દેસાઈ
| નિમણુંક બાકી હતી
| એસપી (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર
|
બલરામ મીણા
| એસપી (પ.રેલવે), અમદાવાદ
| ડીસીપી, ઝોન-2, અમદાવાદ
|
હિમકાર સિંધ | એસપી, અમરેલી
| એસપી, રાજકોટ ગ્રામીણ |
ઉષા બી.રાડા
| SRPF કમાન્ડન્ટ, ગ્રુપ-6, મુદેતી
| સુપ્રિટેન્ડન્ટ (પ્રિઝન) વડોદરા
|
સંજય ખરાત
| એસપી (ઇકો.ઑફ્રન્સ) CID, ગાંધીનગર
| એસપી, અમરેલી
|
ડૉ.રવિન્દ્ર પટેલ | એસપી, પાટણ
| ડાયરેક્ટર, સ્ટેટ પોલીસ હાઉસિંગ, ગાંધીનગર
|
શ્રીપાલ શેષમા
| ડીસીપી, ઝોન-2, અમદાવાદ
| નવા આદેશ સુધી વેઇટિંગ
|
વિકાસ સુંદા
| નિમણુંક બાકી હતી
| એસપી, કચ્છ-ભૂજ (પશ્ચિમ) |
હિમાંશુ વર્મા
| ડીસીપી-ઝોન-1, અમદાવાદ
| (ઇકોનોમિક ઓફેન્સ) ગાંધીનગર
|
આલોક કુમાર
| SRPF કમાન્ડન્ટ, ગ્રુપ-૩,મદાના
| ડીસીપી, ઝોન-1, સુરત શહેર
|
અભિષેક ગુપ્તા
| SRPF કમાન્ડન્ટ, ગ્રુપ-14,વલસાડ | ડીસીપી, ઝોન-૩, વડોદરા
|
નિધિ ઠાકુર
| સુપ્રિટેન્ડન્ટ (પ્રિઝન) વડોદરા
| સુપ્રિટેન્ડન્ટ (પ્રિઝન), અમદાવાદ
|
એન.એ.મુનિયા
| ડીસીપી (હેડક્વાર્ટર), સુરત
| SRPF કમાન્ડન્ટ, ગ્રુપ-૩,મદાના
|
વસંતકુમાર નાયી
| એસપી (CID) ક્રાઇમ, ભૂજ
| એસપી, પાટણ
|
ભરતકુમાર રાઠોડ | એસપી (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર
| ડીસીપી, ઝોન-2, અમદાવાદ
|
ભક્તિ ડાભી
| ડીસીપી-ઝોન-1, સુરત
| ડીસીપી (હેડક્વાર્ટર), સુરત
|
મેઘા તેવર
| એસપી (હેડકવાર્ટર), અમદાવાદ
| SRPF કમાન્ડન્ટ, ગ્રુપ-6, મુદેતી
|
કોમલ વ્યાસ
| ડીસીપી (કન્ટ્રોલ રૂમ) અમદાવાદ
| SRPF કમાન્ડન્ટ, ગ્રુપ-17, જામનગર
|
સમશેરસિંઘ IPS પાસે ડીજીપી લો એન્ડ ઓર્ડરની તેમજ ACB ડાયરેક્ટરની જવાબદારી હતી, જેમાં ડીજીપી લો એન્ડ ઓર્ડરની જવાબદારીમાંથી સમશેરસિંધને મુક્ત કરવામાં આવ્યા અને એસીબીના ડાયરેક્ટર તરીકે યથાવત રખાયા.