અમદાવાદમાં PIની આંતરિક બદલીઓ!
વહીવટી કારણોસર કરાઇ આ બદલીઓ!
અમદાવાદ શહેરમાં પોલીસ વ્યવસ્થામાં જોવા મળ્યો મોટો ફેરફાર.
શહેરના વિવિધ વિસ્તારોના PIની આંતરિક બદલીઓ કરાઈ.
શહેરમાં છેલ્લા મહિનામાં થયેલી વાટાઘાટો અને આકસ્મિક ઘટનાઓના લીધે આ બદલીઓ પરિણમી હોય તેવું માનવામાં આવી રહ્યું છે, શહેરમાં કથળાઈ ગયેલ કાયદો અને વ્યવસ્થામાં સુધાર થાય તેવા વહીવટી કારણોસર આ આંતરિક બદલી થઈ છે, તેવું માનવામાં આવી રહ્યું છે.
જ્યાં ગોમતીપુર, રખિયાલ, ખાડિયા, અમરાઇવાડી સહિતના વિસ્તારના PIની બદલી કરવામાં આવી છે.