મેટ્રો પિલર પર ગાર્ડન!
શહેરને સુંદર બનાવવાનો પ્રયાસ.
.png)
હેલ્મેટ ચાર રસ્તા પર ત્રણ મેટ્રોપીલર પર પ્રાયોગિક ધોરણે ગાર્ડન બનાવવાની તૈયારી.
હેલ્મેટ ચાર રસ્તા, ગુજરાત યુનિવર્સિટી મેટ્રો સ્ટેશન પાસે અગાઉ જે રીતે જણાવ્યું હતું તે મુજબ પ્રાયોગિક ધોરણે પહેલા ત્રણ મેટ્રોપિલર પર ફરતે ગાર્ડન બનાવવાનું કામ શરૂ થયું છે.
.png)
આ યશવી નામની કોન્ટ્રાક્ટ કંપની છ મહિના સુધી તેનું ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ સંભાળશે.
મ્યુનિ. દ્વારા અપાયેલ કોન્ટ્રેક્ટમાં એક પિલર પર ગાર્ડન બનાવવાનો મેન્ટેનન્સ સાથેનો અંદાજિત ખર્ચ 11 થી 12 લાખ રૂપિયા છે.
આગામી દિવસોમાં શહેરમાં આ પિલર ગાર્ડનની બઢોતરી થશે.