ગુજરાત મેટ્રોમાં ભરતી!
અધિકારી-ટેકનિકલ સ્ટાફ સહિતની ભરતી!

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC)માં ભરતી.
મેટ્રો રેલમાં જુદી જુદી 8 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
જ્યાં આ મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.
ચીફ જનરલ મેનેજર (સિવિલ), ચીફ જનરલ મેનેજર (ટ્રેક), ચીફ જનરલ મેનેજર (કોર્પોરેટ પ્લાનિંગ), ચીફ જનરલ મેનેજર (ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ), જોઈન્ટ જનરલ મેનેજર (ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ), એન્જીનિયર (જુનિયર ગ્રેડ) જેવી જગ્યાઓમાં ભરતી.
ઇચ્છુક ઉમેદવારો આ લિન્ક પરથી અરજી કરી શકશે!
https://www.gujaratmetrorail.com/careers/
અરજી કરવાની છેલ્લી તારીખ 20-1-2025 છે.