લાંભાથી પ્રતિબંધિત ગૌ માંસ ઝડપાયું
VHP અને બજરંગદળના કાર્યકર્તાઓની કામગીરી

નારોલ-લાંભા વિસ્તારમાંથી VHP અને બજરંગદળના કાર્યકર્તાઓએ નારોલ વિસ્તારથી લગભગ 60 કિલોગ્રામ જેટલું ગૌ માંસ પકડી પાડ્યું હતું.

ગૌ માંસ પર પ્રતિબંધ હોવા છત્તા આ ગૌ માંસ અહિયાં આવ્યું કઈ રીતે તે મુદ્દાનો વિષય છે.
આ છાપામાં નારોલ પોલીસનો સહયોગ રહ્યો હતો. તથા આગળની કાર્યવાહી પોલિસે હાથ ધરી છે.