Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર!

USના જનરલ ઇલેક્શનમાં રિપબ્લિકન પાર્ટીમાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત, ડેમોક્રેટિક પાર્ટીના કમલા હારીસ હાર્યા.

અમેરિકામાં ફરી સત્તા પરિવર્તન, 5 નવેમ્બર 2024ના રોજ યોજાયેલ અમેરિકન જનરલ ઇલેક્શનના પરિણામો સામે આવી ગયા છે જેમાં સરકાર બનાવવા માટે 270 ઇલેકટોરોલ વૉટની જરૂર હતી જેમાં અમેરિકાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણી લગભગ જીતીજ ગયા છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે

6 નવેમ્બરે બપોરે 1 વાગ્યા સુધીમાં ટ્રમ્પનો વોટ શેર 51.2% હતો અને તેઓ 267 ઇલેકરોલ વૉટથી આગળ હતા.

Published by: Jaimin Chandegra
Published on: Nov 06, 2024
4 LIKE
SHARE
152 VIEWS

MORE NEWS