કાંકરિયા કાર્નિવલ 2024 પ્રારંભ
સમગ્ર કાર્યક્રમોની રૂપરેખા
કાંકરિયા કાર્નિવલ 2024નો ગઈકાલ તારીખ 25 ડિસેમ્બરથી પ્રારંભ થયો હતો.
તારીખ 31 ડિસેમ્બર સુધી અહિં વિવિધ સાંસ્કૃતિક તથા અન્ય મનોરંજનના કાર્યક્રમોનું આયોજન થયેલ છે.
આ તમામ કાર્યક્રમોની રૂપરેખા નીચે મુજબની રહેશે.






