જયપુર : અકસ્માતથી હાઇવે પર આગ ભભૂકી!
40થી વધુ વાહનો બળીને રાખ, 7ના મોત.
જયપુર-અજમેર નેશનલ હાઇવે પર મોટો આકસ્માત! 40 થી વધારે ગાડીઓ બળીને રાખ.
રાજસ્થાનના જયપુર-અજમેર નેશનલ હાઇવે પર ભાંકરોટા વિસ્તારમાં CNG બાટલા ભરેલા ટેન્કર સાથે LPG ભરેલા બાટલા વાળું ટેન્કર અથડાતાં ભીષણ આગ ભભૂકી!
ધુમ્મસના લીધે વાહનો ન દેખાતા એક પાછળ એક ગાડીઓ ઘૂસી, 40 થી વધુ ગાડીઓ બળીને રાખ બની.
અત્યાર સુધી 7 લોકોના મૃત્યુ, 41થી વધુ લોકો ઘાયલ, હજી આંકડાઓ વધે તેવી આશંકા!
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ઉપ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા તથા ગૃહમંત્રી જવાહર સિંહ બેઢમ સ્વયં ઘટના સ્થળ પર પહોંચ્યા.