એસ્ટેટ વિભાગની ટીમ એક્ટિવ મોડમાં!
કૃષ્ણનગર, વિજય-પાર્ક પાસે મારુતિ કોમ્પ્લેકસ નજીકનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું.
આજે સવારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા વિજય પાર્ક પાસે મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સ નજીકનું ગેરકાયદેસર બાંધકામ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ.
પોલીસ પ્રોટેક્શન ટીમ સાથે રાખી આ કામગીરી કરવામાં આવી હતી
આ ગેરકાયદેસર બાંધકામમાં ફર્નિચરશોપ, ફોનબુક, ફોનવાલે સહિતની ઘણી બધી દુકાનો ગેરકાયદેસર બનાવામાં આવી હતી.
એસ્ટેટ વિભાગની ટીમની આવા એકમો પર લાલ આંખ!