Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

ઘોડાને ખસેડવા મ્યુનિ. ₹30 લાખ ખર્ચશે!

Updated on 12-12-2024 14:07

પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ આમ થશે.

 

આઇકોનીક રોડની મથામણમાં ઇન્દિરા સર્કલ પર મૂકેલા ઘોડાના સ્કલ્પચરને ખસેડવા અને બીજે મૂકવા ₹30 લાખનો ધુમાડો થશે. 

થોડા સમય પહેલાજ ગુજરાતમાં યુ-20 અને જી-20 સમ્મિટ યોજાઇ હતી. જ્યાં વિદેશી મહેમાનોને રાજી કરવા શહેરમાં 9 જેટલા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ સ્કલ્પચર મુકાયા હતા. 

જુલાઇ 2023માં આમાંથી ઇન્દિરા સર્કલ પર એક ઘોડાનું સ્કલ્પચર મુકાયું હતું. જેની લંબાઈ 24 મીટર, પહોળાઈ 6 મીટર અને 15 ટનનું વજન છે.

હાલમાં જ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડને આઇકોનીક રોડ તરીકે ડેવલપ કરવાનું ટેન્ડર પાસ થયું છે. જ્યાં ઇન્દિરા સર્કલ પર મુકેલ આ ઘોડો નડતર રૂપ બનશે. તેવા કારણથી 4 કિમીના અંતર પર આવેલા નરોડાના ટોયેટા સર્કલ પર મૂકવામાં આવશે. જેની પાછળ મ્યુનિ. ₹30 લાખનો ખર્ચ કરશે. પ્રજા પાસેથી ટેક્સ સ્વરૂપે વસુલેલા પૈસાનો આ રીતે ઉપયોગ થશે. 
 

Published by: Kunal Solanki
Published on: Dec 12, 2024
6 LIKE
SHARE
185 VIEWS

MORE NEWS