GSRTC નિગમે 10 નવી બસો દોડાવી.
અમદાવાદ, રાજકોટ, વડોદરાને મળી નવી બસો.
.png)
ગુજરાત એસટી નિગમએ ગત બુધવારે 10 વોલ્વો બસનું લોકાર્પણ કર્યું અને 68 બસો રોડ પર દોડતી કરાઇ.
GSRTC વિભાગે અમદાવાદ ડિવિઝનને 50, રાજકોટ ડિવિઝનને 12 અને સુરત ડિવિઝનને 6 વોલ્વો બસો ફાળવવામાં આવી છે.
આ તમામ બસો 2×2 પુશ બેક સીટવાળી છે જે કુલ 47 બસ છે. આ બસમાં સુવિધાના ભાગ રૂપે CCTV કેમેરા, મોબાઈલ ચાર્જિંગની સુવિધા, ફાયર સેફ્ટી તથા ઇમરજન્સી એક્ઝિટ માટે 2 ગેટ પણ છે.
આગામી સમયમાં 100 નવી આધુનિક કક્ષાની બસો દોડવાનું આયોજન છે.
.png)
નવી મુકાયેલી વોલ્વોના રુટ :
નેહરુનગર-વડોદરા
નેહરુનગર-સુરત
ગાંધીનગર-સુરત
નહેરુનગર-નવસારી
અમદાવાદ-રાજકોટ
વડોદરા-ભુજ
વડોદરા-નાથદ્વારા
વડોદરા-રાજકોટ
રાજકોટ-નાથદ્વાર
એરપોર્ટ-ભુજ-ધોરડો.