સરકારી નોકરીના ઉમેદવાર થઈ જાવ તૈયાર!
GPSCએ જાહેર કર્યું ભરતી કેલેન્ડર 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GPSC) એ વર્ષ 2025 દરમિયાન લેવામાં આવવાની વિવિધ ભરતી પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું.
જેની મદદથી જે તે પોસ્ટની પરીક્ષાની તૈયારી કરતાં ઉમ્મેદવારોને તૈયારી કરવાની સમય મર્યાદા અને પરીક્ષા ઉતીર્ણ કરવાની વ્યૂહરચના તૈયાર કરવામાં મદદ રૂપ થશે.



