Explore

06-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

06-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

દાણાપીઠ : સલમાન એવેન્યુના બે માળ ગેરકાયદેસર

Updated on 19-12-2024 17:16

મ્યુનિ. દ્વારા બંને માળ તોડવાની કામગીરી શરૂ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય બિલ્ડિંગની સામે આવેલા રહેણાંક બિલ્ડિંગ સામે કાર્યવાહી! બોગસ NOC દ્વારા બનાવાય હતા બિલ્ડિંગના છ માંથી બે માળ

શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલા રેસિડેન્શિયલ બિલ્ડિંગ સલમાન એવેન્યુ પર મ્યુનિ.ની કાર્યવાહી. 

2018માં આ બિલ્ડિંગની રજા ચિઠ્ઠી રદ કરીને આ રેસિડેન્શિયલનો પ્લાન નામંજૂર કરાયો હતો. જ્યાં મે-જૂન 2024માં મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ બંને માળને સીલ કરવામાં આવ્યા હતા. જે બાદ 13 ડિસેમ્બરે તેને તોડવાની કામગીરી હાથધરાઈ. 

પરંતુ સ્થાનિક ધારાસભ્ય તથા કોર્પોરેટેરો દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે કારણથી હાઇકોર્ટે રોક લગાવી હતી. 

પણ આજે કોર્ટનો નિર્દેશ તંત્રના ફેવરમાં આવતા આ બંને માળ તોડવાનું કામ ફરી ચાલુ થયું છે. જે આગામી બે દિવસમાં પૂરું થઈ જશે.  

Published by: Kunal Solanki
Published on: Dec 19, 2024
4 LIKE
SHARE
77 VIEWS

MORE NEWS