દારૂની બોટલોને મોજા પહેરાવ્યા!
Updated on 10-12-2024 18:03
ખખડે નહીં અને ફૂટે નહીં તે માટે ટોટકો! પણ બોડકદેવથી ઝડપાયા.
અમદાવાદમાં ફરી ઝડપાયો અંગ્રેજી દારુ!
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી મોટી માત્રામાં ઝડપાયો દારૂનો જથ્થો.
17 લાખથી વધુ કિંમતની દારૂની બોટલો મીની ટ્રકમાં જોવા જોવા મળી. જે રાજસ્થાનથી અહિં લવાઈ હોવાની માહિતી મળી છે. દારૂની બોટલોને નુકશાન ન થાય તથા તે ખખડે નહીં તે માટે દરેક બોટલને મોજા પહેરાવાયા હતા.
પોલિસે બે વ્યક્તિને આ મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.