Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

કોલ્ડપ્લે કોન્સર્ટ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ!

સુરક્ષા અને સુવિધાની તૈયારીઓ બતાવાઇ

કોલ્ડપ્લે કોન્સર્ટ ઓડિયન્સની સુવિધા અને સુરક્ષા માટે અમદાવાદ તૈયાર!

25-26 જાન્યુઆરીએ અમદાવાદમાં થનાર ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડપ્લેમાં 1 લાખથી વધુ (1 દિવસમાં 1 લાખથી વધુ) લોકો આવનાર છે.

પરંતુ જો અહિં આટલી મોટી માત્રામાં જન મેદની ઊમટવાની હોય તો તેઓની સુરક્ષા અને અન્ય મળવાની સુવિધાઓ સામે તંત્રનોના શું પગલાં છે તે મહત્વનું છે.

પબ્લિક સુરક્ષા માટે શું ?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થનાર કોલ્ડપ્લે કોન્સર્ટ સંપૂર્ણ પણે સુરક્ષિત છે તેવી તૈયારીઓ બતાવાઇ

પોલીસ તંત્ર તરફથી મળતી માહિતી મુજબ 25 અને 26 જાન્યુઆરીના રોજ કોન્સર્ટમાં કેવી સુરક્ષા હશે... 

➤ 14 ડીસીપી 
➤ 25 એસીપી 
➤ 63 પીઆઇ 
➤ 142 પીએસઆઇ 
➤ 3581 હેડ કોન્સ્ટેબલ 
➤ કુલ 3825 પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓનો બંદોબસ્ત
➤ NSG કમાન્ડોની ટીમ પણ તહેનાત રહેશે

સ્ટેડિયમની અંદર લાગેલા 270 કેમેરાનું સતત મોનીટરીંગ થશે. જે માટે અલગ સ્પેશિયલ ટીમ બનાવાયેલ છે. 
તમામ ગતિવિધિઓ પર નઝર રાખવા અલગ કન્ટ્રોલ-રૂમ બનાવાયેલ છે.

ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, QRT, SDRની ટીમ પણ તહેનાત રહશે.

કોન્સર્ટ સાંજે 5:15થી શરૂ અને 10 વાગ્યે પૂરો થશે.

માટે 2 વાગ્યાથી પ્રેક્ષકોને અહિં એન્ટ્રી આપવાનું શરૂ થઈ જશે 
એન્ટ્રી માટે સઘન સિક્યુરિટી ચેકિંગ અનિવાર્ય.

પબ્લિક સુવિધા માટે શું ?

અંદાજિત 1 લાખથી વધુ લોકો અહિં આવનાર છે. તેમના માટે કઈ કઈ સુવિધા ઉપલબ્ધ રહેશે!

 ➤પ્રેક્ષકો માટે 14 પાર્કિંગની સુવિધા કરાઈ છે. જે સ્ટેડિયમથી દૂર અલગ-અલગ સ્થળો પર છે.( મોબાઈલ એપ્લિકેશનની મદદથી ત્યાં વાહન પાર્ક કરી શકાશે)

➤ ઉપરાંત VIP અને VVIP મહેમાનો આવવાના હોવાથી તેઓનું પાર્કિંગ સ્ટેડિયમના કેમ્પસમાં જ રહેશે.

➤ 16 હજાર વાહનની કેપેસિટી

અન્ય જરૂરી સુવિધા

➤ 11 મેડિકલ ડોમ
➤ 7 એમ્બ્યુલન્સ 
➤ 2 મીની હોસ્પિટલ (3 બેડની સુવિધા) 
➤ 6 ઇન્ફોર્મેશન ડેસ્ક

25-26 તારીખમાં કોન્સર્ટ દરમિયાન આ રસ્તાઓ બંધ રહેશે .

જનપથ થી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ તરફનો રસ્તો વાહન અવર-જવર માટે બંધ

વાહનો માટે વૈકલ્પિક રુટ કયો ?

➤ તપોવન સર્કલથી ઓએનજીસી(વિસત સર્કલ) 
➤ શરણંમ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ જવાશે  

કોન્સર્ટમાં આવવા શ્રેષ્ઠ સાધન અમદાવાદ મેટ્રો

Published by: Kunal Solanki
Published on: Jan 23, 2025
2 LIKE
SHARE
89 VIEWS

MORE NEWS