Explore

23-06-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

23-06-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

બોરવેલમાં ખાબકેલી યુવતીનું મૃત્યું!

Updated on 07-01-2025 16:28

હજી બોરવેલમાં જ છે તેણીનો મૃતદેહ!

ગઇકાલે તારીખ 6 જાન્યુઆરીના રોજ કચ્છના ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે 22 વર્ષીય યુવતી નામે ઇન્દિરા મીણા બોરેવેલમાં ખાબકી હતી.

સવારે 6 વાગ્યા આસપાસ આ યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. કેવી રીતે પડી તેનું કારણ હજી અકબંધ છે. બોરવેલની ઊંડાઈ 540 ફૂટની છે. જ્યાં યુવતી ફસાઈ હતી. 

ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક તંત્રની ટીમ, ફાયર વિભાગની ટીમ, NDRFની ટુકળી, BSF જવાનોની ટુકળી ફરજ પર હાજર થયા હતા.

24 કલાકથી પણ વધારે સમયથી તમામ ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

ભારે જેહમત બાદ એક વાર યુવતી ફક્ત 60 ફૂટ બાકી હતું તે રીતે તેને ઉપર ખેંચાઇ હતી. પરંતુ સાધનોમાં ખામી સર્જાતાં તે પાછી નીચે પટકાઈ હતી.

ઓક્સીજન સપોર્ટ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ પહોંચાળવામાં આવી હતી. પરંતુ તમામ ટીમોની મહેનત નિષ્ફળ રહી હતી. અને આ 22 વર્ષીય યુવતી બોરવેલની અંદર જ મૃત્યું પામી.    

Published by: Kunal Solanki
Published on: Jan 07, 2025
2 LIKE
SHARE
69 VIEWS

MORE NEWS