ગેરકાયદેસર બાંધકામો પર લાલ આંખ!
ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ કામ કરી રહ્યું છે!
.gif)
અમદાવાદ ઉત્તર ઝોનની ટીમ પૂર ઝડપે કામ કરતી જોવા મળી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા શહેરના બાપુનગર વિસ્તારમાં બાપુનગર ચાર રસ્તાથી ખોડિયારનગર જવા તરફના રોડ પરના તમામ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
.gif)
અત્રે દેખાતી તમામ કોમર્શિયલ દુકાનોને તોડી પાડવામાં આવી.