શહેરને મળશે નવા હોલ અને પાર્ટી પ્લોટ
10 કોમ્યુનિટી હોલ અને 16 પાર્ટી પ્લોટ બનશે!
.png)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી દિવસોમાં શહેરના જુદા-જુદા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ બનાવશે.
શહેરમાં વિવિધ વિસ્તારમાં 10 જેટલા કોમ્યુનિટી હોલ અને 16 જેટલા સ્થળો પર પાર્ટી પ્લોટ બનાવાશે.
અમદાવાદના કયા ઝોનમાં કેટલા કોમ્યુનિટી હોલ બનશે.
➡ પશ્ચિમ ઝોન 2
➡ ઉત્તર ઝોન 2
➡ ઉ.પશ્ચિમ 1
➡ મધ્ય ઝોન 1
➡ દક્ષિણ ઝોન 4
ચાંદખેડા, ચાંદલોડિયા, રાણીપ, અસારવા, વટવા, દાણીલીમડા, સરદારનગર અને નરોડા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનશે.
તથા સરખેજ, બોડકદેવ, અસારવા, નિકોલ, ચાંદખેડા, શાહીબાગ, ઇન્દ્રપુરી વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનાવાશે.