Explore

06-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

06-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

રાજસ્થાનથી આવેલો દારૂનો જથ્થો પકડાયો

₹19 લાખની 7412 બોટલો પકડાઈ!

રાજસ્થાનથી ટ્રકમાં લવાયેલ દારૂના જથ્થાને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો.

રામોલના મ્યુનિ. પ્લોટમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો આવવાનો છે.  અને રામોલની સુરતી સોસાયટીમાં મ્યુનિ.ના પ્લોટમાં દારૂની આપલે થવાની હતી. તેવી બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી.

બાતમી મુજબ ક્રાઇમ બ્રાન્ચે દરોડા નાખ્યા હતા. જ્યાં પોલીસને જોઈ રામોલ ટોલનાકાથી સુરતી સોસાયટી સુધી દારૂ ભરેલ ટ્રક લઈને આવનાર ત્યાંથી ભાગી ગયો હતો.

જ્યાં ટ્રકમાંથી એલ્યુમિનિયમ સેકશનથી કવર કરેલ દારૂનો જથ્થો જેમાં 7412 દારૂની બોટલ અને ટ્રકને ડ્રાઈવર સહિત કબ્જે કર્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચે ટ્રક મૂકીને ભાગી જનાર ડ્રાઈવર મજીદખાન પલટુખાન પઠાણ (ઉં.45 વર્ષ, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે રાજસ્થાનના ભિવાડીમાં જયપુર ટ્રાન્સપોર્ટના મુનિમ સતીષ કુમારે એલ્યુમિનિયમ સેકશનથી કવર કરીને અમદાવાદ મોકલ્યો હતો.

રામોલ ટોલનાકા આવીને ડ્રાઇવરે મજીદખાને એક વ્યક્તિને ફોન કરવાનો હતો. જેને ફોન કરતાં તે આવી ગયો આને ટ્રકમાં બેસી ગયો હતો. પરંતુ પોલીસની ગાડી જોતાં તે ત્યાંથી નાસી છૂટયો હતો. 

Published by: Kunal Solanki
Published on: Jan 06, 2025
2 LIKE
SHARE
56 VIEWS

MORE NEWS