SVP એરપોર્ટ પર મારામારીના દ્રશ્યો સર્જાયા!
પેસેન્જર વાહનવાળા અને સિક્યુરિટી વચ્ચે ઘર્ષણ!
.gif)
અમદાવાદના SVP એરપોર્ટના ડોમેસ્ટિક અરાઇવલના ટર્મિનલ 1 પર માથાકૂટ!
ગત 6 જાન્યુઆરીએ એરપોર્ટ પર રિક્ષા ચાલકો, કેબ ડ્રાઈવર અને GDX સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી થઈ હતી.
પહેલા રિક્ષાવાળાઓ, કેબ ડ્રાઈવર એન એરપોર્ટના GDX સિક્યુરિટી ગાર્ડ બચ્ચે બોલાચાલી ચાલી રહી હતી. જેનું કારણ પેસેન્જરને બેસાડવાનું માનવામાં આવી રહ્યું છે.
એટલામાં એરપોર્ટ પર ભાગદોડ મચી અને એવો અવાજ આવ્યો કે બધા રિક્ષાવાળાને મારો. (મળતી માહિતી મુજબ)
.gif)
એરપોર્ટ પર મારામારી શરૂ થઈ ગઈ. GDX સિક્યુરિટી ગાર્ડ પાઇપો વડે રિક્ષા ચાલકોને મારવા માંડ્યા અને ઘણા રિક્ષા વાળા ઘાયલ થયા.

અને રિક્ષાવાળા અને એરપોર્ટના GDX સિક્યુરિટી ગાર્ડ વચ્ચેના ઘર્ષણમાં કેબ ડ્રાઈવરને પણ ગંભીર ઇજા પહોંચી. સિક્યુરિટી ગાર્ડે તેઓને માથામાં પાઇપ મારી હોવાની જાણકારી મળેલ છે.