Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

સુરક્ષિત વાતાવરણમાં 2025નું વેલકમ થયું!

સાથે સાથે પોલીસને હાથે ચડયા સિટીના નબીરાઓ!

 

ગઈકાલે 31 ડિસેમ્બર વર્ષની છેલ્લી રાત્રે નવા વર્ષને આવકારવા માટે લોકો સી.જી રોડ, સિંધુભવન રોડ અને એસ.જી હાઇવે પર ઉમટ્યા હતા. આવામાં પ્રિ-પ્લાનિંગ સાથે અમદાવાદ પોલિસે રાત્રે સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું.

આ દરમિયાન પોલીસ દ્વારા વિવિધ લોકો સામે ગુન્હા દાખલ કરાયા હતા.

જેમાં દારુ પીને નીકળેલા 200થી વધુ લોકો પકડાયા
220થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા
સિંધુભવન વિસ્તારમાંથી ડ્રગની આપલે કરનારો પણ ઝડપાયો

સિંધુભવન ટાઈમ સ્ક્વેર પાસે પોલિસે MD ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો. આરોપીનું નામ જયદીપ પરમાર તરીકે ખાતરી થઈ છે. 
સિંધુભવન રોડ પર ઝોન 7ની ટીમની કામગીરીની કમિશનરે તારીફ કરી હતી. જેમની મદદથી શહેરમાં ફરતું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યુ.

મળતી માહિતી મુજબ ગઈકાલે 8 હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ખડેપગે હતા. જેના પરિણામ સ્વરૂપ શહેરમાં કોઈ મોટી દુર્ઘટના બની નથી. 

Published by: Kunal Solanki
Published on: Jan 01, 2025
2 LIKE
SHARE
61 VIEWS

MORE NEWS