Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

વાવમાં કોને મળશે જનતાનો ભાવ!

Updated on 13-11-2024 11:12

ભાજપ, કોંગ્રેસ તથા અપક્ષના ઉમેદવાર વચ્ચે બેઠક માટે મુકાબલો.

 

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજ રોજ મતદાન યોજાયેલ છે.  
જ્યાં ભાજપ, કોંગ્રેસ તથા અપક્ષના ઉમેદવાર વચ્ચે ઘર્ષણ. 


આ વિધાનસભા મત વિસ્તાર માટે 21 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભયું હતું. પરંતુ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ હવે દસ ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી યોજાઈ છે. જ્યાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 
321 EVM દ્વારા 1.61 લાખ પુરુષો, 1.49 લાખ મહિલાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી પસંદગીના ઉમેદવાર માટે વોટ આપશે. 


વાવ વિધાનસભાની આ પેટાચૂંટણી માટે ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ
વાવ બેઠકની આ પેટાચૂંટણી પર સમગ્ર ગુજરાતની નજર. આ ચૂંટણીમાં દલિત, ક્ષત્રિય, ઠાકોર તેમજ ચૌધરી સમાજના મતદારોનો મત નિર્ણાયક સાબિત થશે. 
આ ચૂંટણીમાં 192 મતદાન મથક સાથે 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદારો મતદાન કરી શકશે.  


જેને માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વિવિપેટનો ઉપયોગ કરવામાં આવશે. 
મતદાન કેન્દ્રો પર 1,412 અધિકારીઓ તથા કર્મચારીઓ ફરજ બજાવશે. 


આ ચુંટણીમાં 1,61,296 પુરુષ, 1,49,478 સ્ત્રીઓ અને 01 થર્ડ જેન્ડર એમ કુલ 3,10,775 મતદારો પોતાનો મત આપશે. 
23 નવેમ્બર, 2024ના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. 
પ્રથમ બે કલાકમાં 14.25% મતદાન થઈ ગયું છે. ભાખરી ગામે EVM માં ખામી સર્જાઈ. 
 

Published by: Kunal Solanki
Published on: Nov 13, 2024
2 LIKE
SHARE
38 VIEWS

MORE NEWS