Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

જાહેરમાં થૂંકતા લોકો સાવધાન

AMC તથા ટ્રાફિક પોલીસ કરી રહી છે સખત કાર્યવાહી.

જાહેરમાં થુકતા લોકો સામે કોર્પોરેશને લીધા પગલાં, છેલ્લા 8 મહિનામાં 18000 શહેરીજનોને AMC મારફતે  ₹19.10 દંડ ફટકરાયો.
18 હજાર માંથી 247 લોકોને ટ્રાફિક પોલીસ મારફતે ઈ-મેમો મોકલીને દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે બાકીના લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓએ પકડીને દંડ ફટકાર્યો છે.
જાહેરમાં થુંકવાના ઘણા કિસ્સામાં  કોર્ટમાં લઈ જઈને સજા કરાવી! સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કાર્યવાહી.

વિવિધ ઝોનમાં આ મુજબ આટલા લોકો પર કાર્યવાહી.

પૂર્વ-2778 
પશ્ચિમ-1473 
ઉત્તર-2299 
દક્ષિણ-5219 
મધ્ય-1810 
ઉત્તર પશ્ચિમ -2703 
દક્ષિણ પશ્ચિમ-2288 
જ્યાં ઘણા લોકોને ઇ-મેમો પણ આપવામાં આવ્યા છે. 
 

Published by: Kunal Solanki
Published on: Nov 09, 2024
3 LIKE
SHARE
68 VIEWS

MORE NEWS