Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

60,245 કર્મચારીઓને OPS સ્કીમનો લાભ.

1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા સરકારી કર્મચારીઓને ફાયદો.

ગુજરાત સરકાર માટે કામ કરતાં અને 1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા સરકારી કર્મચારીઓનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ. 


દિવાળી પહેલા મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો હતો આ નિર્ણય જેના પર નાણા વિભાગે હવે લગાવી મોહર. 
આ ઠરાવ મુજબ 1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા 60,245 કર્મચારીઓને મળશે લાભ. 
આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર ₹200 કારોડ જેટલું ભારણ આવશે. 


છેલ્લા ઘણા વર્ષોથી ફિક્સ-પે વાળા કર્મચારી ઘણી વાર આ બાબતે આંદોલન કરી ચૂક્યા છે, કારણકે તેઓની ભરતી બાદ નવી પેન્શન સ્કીમ લાગુ કરાઈ હતી. જેથી આ બાબતે તેઓએ અદાલતમાં અરજી પણ કરી હતી અંતે કોર્ટનો ચુકાદો તેમની તરફેણમાં આવતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો; પરિણામે હવે તે લોકોનો આ OPS સ્કીમમાં સમાવેશ કરાશે.

Published by: Kunal Solanki
Published on: Nov 09, 2024
4 LIKE
SHARE
59 VIEWS

MORE NEWS