Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78600.00 (+0.00)
Silver ₹ 92200.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

ફ્રી સારવારના નામે દર્દીને મળ્યું મોત.

Updated on 12-11-2024 14:10

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ હાલ કૌભાંડની શંકાના દાયરામાં.

અમદાવાદના એસ.જી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ હાલ ચર્ચામાં. 


હોસ્પિટલ દ્વારા કડી તાલુકાના બોરીસણા ગામમાં 10/11/2024 રવિવારના રોજ ફ્રી હેલ્થ ચેકઅપ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે બોલાવી અને તેમની સારવાર કરી હોવાના કારણે બે લોકોના મૃત્યુ થયા. સારવારમાં દર્દીના હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા હતા. જેથી 2 દર્દીના મોત થયા છે, 5 ની હાલત ગંભીર. 


અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની એન્જિયોગ્રાફી કરનાર ડોક્ટર પ્રશાંત વઝીરાણી હતા. મળતી માહિતી મુજબ તેઓ હાલ ગાયબ છે.  


ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. સરકારી યોજનાની આડમાં કૌભાંડનું સમીકરણ વેગ લઈ રહ્યું છે. 
 

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને  સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા છે.
પરિવારજનો સ્વજન ગુમાવતાં આઘાતમાં.
હોસ્પિટલ બહાર લોકોના ટોળાં.
 

Published by: Kunal Solanki
Published on: Nov 12, 2024
3 LIKE
SHARE
74 VIEWS

MORE NEWS